Privacy Policy
અંતિમ સુધારણાં: 2 ઓક્ટોબર 2024
www.gujaratsarkarijob.in પર અમે મુલાકાતીઓની ગોપનીયતા અને માહિતીના સરંક્ષણને ખૂબ મહત્વ આપીએ છીએ. આ પેજમાં જણાવવામાં આવે છે કે અમે તમારી માહિતી કેવી રીતે એકત્રિત કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ અને સુરક્ષિત રાખીએ છીએ.
1.માહિતી એકત્રિત કરવી:
-
અમે તમારા બ્રાઉઝીગ અભ્યાસ, લોકેશન, ડિવાઈસનો પ્રકાર, અને અન્ય બિંવ્યક્તિગત માહિતી Google Analytics અને AdSense જેવી સેવાઓ દ્વારા એકત્રિત કરીએ છીએ.
-
તમે તમારૂં Contact Form ભરો ત્યારે નામ, ઈમેઈલ અને સંદેશ જેવી માહિતી સ્વૈચ્છિક રીતે આપો છો.
2. Cookies નો ઉપયોગ:
-
Cookies નો ઉપયોગ કરીને, અમે તમારી પસંદગીઓ યાદ રાખી શકીએ છીએ અને તમારી અનુભુતિને સુધારી શકીએ ચીએ.
-
Google અને અન્ય તૃતીય પક્ષ અમારા વેબસાઈટ પર Ads બતાવી શકે છે, જે Cookies ના આધારે પર્સનલાઈઝ થાય છે.
3. તૃતીય પક્ષ લિંકસ:
અમારી વેબ સાઈટ સરકારી વેબસાઈટસ અથવા ન્યુઝ પોર્ટલ્સ તરફ લિંક આપી શકે છે.
અમે આ તૃતીય પક્ષ સાઈટની ગોપનીયતા નીતી માટે જવાબદાર નથી.
4. સંંપર્ક કરો:
તમારી ગોપનીયતા અંગે પ્રશ્ન હોય તો ક્રૂપા કરીને અમારું Contact Us પેજ દ્વારા સંંપર્ક કરો.