top of page
Disclaimer
gujaratsarkarijob.in એ એક ખાનગી ભરતી માહિતી આપતું પ્લેટફોર્મ છે. અમે કોઈપણ સરકારી વિભાગ, સરકારી નોકરી પોર્ટલ અથવા મંત્રાલય સાથે સીધું જોડાયેલા નથી.
ℹ️ 1. માહિતી સ્ત્રોત:
અહીં આપવામાં આવતી માહિતી વિવિધ અધિકૃત વેબસાઇટ્સ (જેમ કે gpsc.gujarat.gov.in, ojas.gujarat.gov.in વગેરે), ન્યૂઝ પોર્ટલ અને જાહેર સૂચનાઓ પરથી એકત્રિત કરવામાં આવે છે.
📄 2. કોઈ ભુલ કે ફેરફાર:
ભવિષ્યમાં કોઈ પણ ભરતીમાં ફેરફાર થાય અથવા વધુ અપડેટ આવે તો, તેની આખી જવાબદારી અધિકૃત વિભાગની હોય છે. અમારું સાઇટ માત્ર માહિતી આપવાનું કામ કરે છે.
❗ 3. Application અને Form:
આ વેબસાઇટ પર અપલોડ થયેલી કોઈ માહિતીના આધારે અરજી કરતા પહેલાં વપરાશકર્તાએ સત્તાવાર જાહેરાત (official notification) અને વેબસાઇટ તપાસવી ફરજિયાત છે.
bottom of page