top of page

About Us

www.gujaratsarkarijob.in એ વર્ષ 2024 માં શરૂ કરાયેલું  એક શ્રેષ્ઠ અને વિશ્વનીય પ્લેટફોર્મ છે, જેનું સ્થાપન શ્રી  મયંક પટેલ દ્વરા કરવામાં આવ્યું છે. આ વેબ સાઈટનો મુખ્ય હેતુ ગુજરાતના નોકરી શોધતા યુવાનોને ઘરે બેઠા  મોબાઈલ માં અને કમ્પ્યુટરમાં સચોટ, સમયસર્જક અને સરળ ભાષામાં સરકારી નોકરીની માહિતી ઉપલબ્ધ કરાવવો છે. 

અમારી ટીમના સતત પ્રયત્નો દ્વારા અમે વિધ્યાર્થીઓ અને નોકરી શોનારા ઉમેદવારો માટે નીચેની માહિતી પ્રદાન કરીએ છીએ:

  • નવી ભરતી જહેરાતો જેવી કે (GPSC, GSSSB, GPSSB, Talati, Police, ITI Apprentice, GEB, DGVCL,GSECL  High Court, Peon, વગેરે)

  • ​કોલ લેટર અને પરિણામની લિંક 

  • પરીક્ષા પેટેર્ન અને સિલેબસ

અમારું મિશન : 

​ગુજરાતના દરેક યુવા અને યુવતીઓને પોતાના ભવિષ્ય માટે યોગ્ય નોકરી શોધનારાને એક જ જગ્યાએ વિશ્વસનીય  માહિતી મળી રહે અને ભવિષ્યનું નિર્માણ થઈ શકે. 

"www.Gujaratsarkarijob.in એ કોઈપણ સરકારી વિભાગની ઓફીશિયલ વેબ સાઈટ  નથી. અહી આપેલ માહિતી વિવિધ અધિક્રુત સ્ત્રોતોમાંથી એક્ત્રિત કરવામાં આવે છે અને માત્ર જાણકારી, અને સરળતાથી માહીતિ મળી રહે એ હેતુ માટે છે. " 

અમારો સંંપર્ક કરવા માટે "Contact Us" પેજ જુઓ અથવા અમારું Telegram ગ્રુપ જોઈન કરો જેથી તમને ત્વરિત અપડેટ મળી શકે. ​

bottom of page