વાયરમેન વર્ગ-3 ભરતી 2025
- GujaratSarkari Naukri
- Jun 14
- 1 min read
GSSSB વાયરમેન વર્ગ-3 ભરતી 2025: 66 જગ્યાઓ માટે જાહેરાત જાહેર
📢 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વાયરમેન વર્ગ-3 ની કુલ 66 જગ્યાઓ માટે ભરતી માટે ઓનલાઈન અરજી શરૂ થઇ ગઈ છે. જો તમે ITI પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ તમારા માટે એક સારી તક છે.]\
📅 અરજી કરવાની તારીખો:
શરૂઆત: 11 જૂન 2025 (બપોરે 2 વાગ્યાથી)
છેલ્લી તારીખ: 25 જૂન 2025 (રાત્રે 11:59 સુધી)
👉 અરજી કરો OJAS Portal દ્વારા.
📋 જગ્યાની વિગતો (Total Posts: 66):
સામાન્ય: 22
OBC/EWS/SC/ST/Women વગેરે માટે અનામત – વિગતવાર જાણવા માટે જાહેરાત જુઓ.
🎓 શૈક્ષણિક લાયકાત:
સરકાર દ્વારા માન્ય ITI માંથી વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ઘટમાં બે વર્ષનું સર્ટિફિકેટ કોર્ષ પૂર્ણ કરેલું હોવું જોઈએ.
ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પ્રાથમિક જ્ઞાન
કમ્પ્યુટરનો બેઝિક નોલેજ હોવો જોઈએ.
👨💼 પગાર ધોરણ:
પ્રારંભિક પગાર રૂ. 26,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
ત્યારબાદ લેવલ-2: ₹19,900-63,200/- (સાતમો પગાર પંચ મુજબ)
📊 પરીક્ષા પદ્ધતિ:
લખિત પરીક્ષા (CBRT / OMR)
કુલ 210 ગુણના પ્રશ્નો (Part-A: 60 & Part-B: 150)
Negative marking લાગુ છે (1/4 ગુણ કપાશે ખોટા જવાબ માટે)
🖥 અરજી કરવાની રીત:
OJAS વેબસાઈટ પર જાઓ
GSSSB પસંદ કરો → Advt. No. 311/2025-26 પર Apply કરો
તમારી વ્યક્તિગત, શિક્ષણની વિગતો ભરો
ફોટો અને સહી અપલોડ કરો
ફી ભર્યા બાદ અરજીનું Confirmation Number અવશ્ય સાચવો
💵 પરીક્ષા ફી:
સામાન્ય વર્ગ: ₹500
અન્ય તમામ કેટેગરી: ₹400🔁 પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ફી પાછી મળે છે.
🔗 વધુ માહિતી માટે:
⬇️ અરજી કરવા માટે સીધી લિંક: https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=K3JOsteln/k=&yr=dZxednB6LIo=&ano=kw0MqoSYU/w=

📌 Tip: આખી જાહેરાત વાંચવી ખૂબ જરૂરી છે. અરજી પહેલાં જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને બધી વિગતો સાચી રીતે ભરો.




Comments