top of page
Search

ગુજરાત રાજ્યના જીલ્લા ન્યાયાલયોમાં ' ડ્રાઈવર ' ભરતી 2025

પોસ્ટનું નામ - ડ્રાઈવર

વિભાગ - ગુજરાત હાઈકોર્ટના અંદર આવતી જીલ્લા ન્યાયાકયોમાં

પગાર ધોરણ (7 માં પગાર પ્રમાણે) - 19,900 /- - 63,200/-

કુલ જગ્યાઓ - 86

લાયકાત - ધોરણ 12 કે તેને સમકક્ષ અને 3 વર્ષ જુનું માન્ય લાઈટ અથવા હેવી મોટર ડ્રાઈવિંગ લાઈસન્સ તદ ઉપરાંત પુરુર્ષ ઉમેદવાર ૧૬૨ સે.મી. ઉંચાઈ ધરાવતા હોવા જોઈએ. (અનુ.જનજાતિના ઉમેદવારો ૧૫૮ સે.મી. ઉંચાઈ ધરાવતા હોવા જોઇએ) તથા ઉમેદવાર ૫ સે.મી. છાતી ફુલાવ્યા બાદ ૮૪ સે.મી. થી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઇએ.

સ્ત્રી ઉમેદવાર ૧૫૮ સે.મી. ઉંચાઈ ધરાવતી હોવી જોઇએ. (અનુ.જનજાતિની સ્ત્રી ઉમેદવાર ૧૫૫ સે.મી. ઉંચાઈ ધરાવતી હોવી જોઇએ).

ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટી ધરાવતા હોવા જોઈએ તથા ઉમેદવારને રતાંધણાપણા/રંગઅંધત્વની ખામી ન હોવી જોઈએ.

ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા, ઉમેદવાર ત્રાંસી નજર, ઝામર અને/અથવા એક જ આંખ (એક જ આંખ કાર્યરત) કે આંખની અન્ય કોઈપણ ખામી ધરાવતા ન હોવા જોઇએ.

ઉમેદવાર સરકાર દ્વારા નિયત કર્યાનુસાર કોમ્પ્યુર્ટર અંગેનુ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. (ગુજરાત સરકારના સામાન્ય વહીવર્ટ વિભાગના તા.૧૩-૮-૨૦૦૮ ના ઠરાવ મુજબ)

ઉમેદવારને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાર્ષાનું પુરતું જ્ઞાન હોવુ જોઇએ.

અનુભવ - ઉમેદવાર સરકારી/ખાનગી સંસ્થા કે કોઇ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે૫ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.

ફોર્મ ભરવાની ઓફીસીયલ વેબસાઈટ - https://hc-ojas.gujarat.gov.in







 
 
 

Comments


bottom of page