top of page
Search

SMC Clerk 2025

સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગની સેવામાં કામ કરતા કર્મચારીઓની ત્રીજી શ્રેણી કલાર્કની જગ્યાએ પસંદગીથી નિમણુંક આપવા મધ્યસ્થ મહેકમ વિભાગનાં પુરક પરિપત્ર નં.જીએડી/ઈએસટી/૮૯૧, તા.૧૩/૦૫/૨૦૨૫ થી આપવામાં આવેલ ખાતાકીય જાહેરાત બાબત.

Department - Surat Mahanagar Palika

Post - Clerk

Total Vacancy - 146 Pwd- 3

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 31-05-2025 સાંજે 11 વાગા સુધી

ઓફીસિયલ વેબસાઈટ ફોર્મ ભરવા માટે - https://www.suratmunicipal.gov.in/recruitment/


નિયમો - સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા સુરત મહાનગરપાલિકામાં વર્ગ-4 માં ફરજ બજાવતા કર્મચારીઓએ જ ફોર્મ ભરવાનું રેહશે.



 
 
 

Comments


bottom of page