Navsari Mahanagar Palika
- GujaratSarkari Naukri
- Jun 2
- 1 min read
નવસારી મહાનગરપાલિકા માં એપ્રેન્ટીસ તાલીમાર્થીની (ભરતી) (પરિશિષ્ટ - 1)

ધી એપ્રેન્ટીસ એકટ-1961 હેઠળ નવસારી મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જુદા જુદા ટ્રેડમાં નિયત લાયકાત ધરાવતાં ઉમેદવારો પસંદ કરવામાં આવશે
જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 09-06-2025 છે જ ઓનલાઈન મંગાવવામાં આવ્યા છે.
નોધ - નવસારી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://www.apprenticeshipindia.gov.in/ આપેલ લીંક/ પોર્ટલ પર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત eKYC અપડેટ કરવાનું રહેશે.
જો કોઈ ઉમેદવારને eKYC કરવાની તકલીફ પડેતો સાઈબર કાફેમાં જઈ કરાવવી આવવુ અથવા પોતાની ITI નો પણ સમ્પર્ક કરી શકો તમે વધુ માહીતી માટે તમે Facebook અને instagram par અમને સમ્પર્ક કરી શકો છો.
Facebook Link - https://www.facebook.com/profile.php?id=61573389562382
Instagram - https://www.instagram.com/gujarat_sarkari_job?igsh=MWF4Z3o3aGM0ZTJsaw%3D%3D&utm_source=qr
ફોર્મ ભરવાની લીંક - https://docs.google.com/forms/d/e/1FAIpQLSf2neJEV36NTdM-XJgs1xV4s-LXti6lxMCO0VaIIjK4qY6Mdw/viewform
ઉપર આપેલ લિંક ઉપરથી ફોર્મ ભરવુ લાયકાત મુજબ
નિચે આપેલ ઈમેજમાં બધી માહીતી ડાઉનલોડ કરી સકાશે, અને QR Code સ્કેન કરીને પણ ફોર્મ ભરીશકાશે





Comments