GSRTC - કંડકટર Result -2025
- GujaratSarkari Naukri
- May 30
- 1 min read
કંડકટર કક્ષામાં કામચલાઉ પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગે
જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32
કંડકટર કક્ષામાં કામચલાઉ પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેનું નામ યાદી પત્રનીચે આપેલ PDF ફાઈલમાં થી યોગ્ય સમય સર સ્થળ પસંદગી માટે હાજર રહેવા કહેવામાં આવ્યુ છે
જે યાદીમાં આપનો અનુક્રમ નંબર અરજી પ્રત્રક નંમબ તમારો કન્ફર્મેશન નંબર નામ સ્થળ પસંદગી માટે હાજર રહેવાનો સમય પણ આપેલો છે જે કોઈ બાકી ઉમેદવારો હોય અ ધ્યાનથી જોઈ સમય સર આપેલા સ્થળ પર હાજર રહેવુ.
કોલ લેટર ડાઉંલોડ કરવા માટેની લીંક - http://gsrtc.org/ પર ક્લીક કરો

Comments